Saturday, November 28, 2015

ઓન લાઈન બીઝનેસ ખોલા

ઓન લાઈન બીઝનેસ ખોલા


ઓન લાઈન બીઝનેસ ખોલા, શ્યામ પ્યાર બાંટને આયા.

.એલ.એક્સ. દેખા,   કે.જી.જી. દેખા,
મુઝે   'રાધેશ્યામ ડોટ કોમ'  ભાયા, શ્યામ પ્યાર બાંટને આયા.

રાધાને દેખા, સુનીતા સે કહા,
લોગ ઇન તુરંત કરાયા, શ્યામ પ્યાર બાંટને આયા.

પ્યાર ઐસા નહિ ચાહીએ, પ્યાર વૈસા નહિ ચાહીએ,
મુઝે શ્યામ કા સ્પેશીયલ ભાયા, શ્યામ પ્યાર બાંટને આયા.

રાધા હંસને લગી, ડાન્સ કરને લગી,

સ્ક્રીન પે 'ઇલુ ઇલુ' દેખા, શ્યામ પ્યાર બાંટને આયા

Friday, November 20, 2015

સરખે સરખી, સરખી સહેલિયાં


સરખે સરખી, સરખી સહેલિયાં રાતભર રાસ રમે...(2)
હો લગી કાનકી લગન
ગોપી હો ગઈ મગન
રમે સખિયોંસે
સરખે સરખી, સરખી ......(2)

ગોકુલ મેં યમુના, યમુના મેં પાની,
પાનીમેં  જબસે કાન્હા કૂદા,
બહારેં આયી ગોકુલ મેં, ગૌ ગયી હૈ ગોચર મેં,
એક આશ ખીલી હૈ ગ્વાલોં મેં.  
સરખે સરખી, સરખી ......(2)

મખ્ખન સે તેરા મુંહ ભર દું
છાછ સે તેરા પેટ ભર દું,
તેરે લિયે પૂરી મટકી લુટા દું
સરખે સરખી, સરખી ....(2)
નાચેગા સારા ગોકુલ હમારા
બંસી તેરી ઔર રાસ હોગા મેરા,
ખુશીસે ઝુમેગા ગોપબાલ હમારા...
સરખે સરખી, સરખી ....(2)

(પંકજદાંડી)

Saturday, November 14, 2015

જિંદગીની સફર માં મારો ભગવાન

જિંદગીની સફર માં મારો ભગવાન


પચ્ચોતેર ની સાલ હતી ને મને સોળમું બેઠું,
યુવાનીનો એહસાસ થયો ને કાનાને કાગળ લખ્યો,
શું લખવું અને શું નહિ ની મૂંઝવણ હતી,
છતાં લખ્યું, મારા પ્રિયતમ,  માય ડિયર કાન્હા.

પંચાણુંની સાલમાં છત્રીસે પહોંચી
કાનાને લેન્ડ લાઈન પર નંબર જોડ્યો,
શું કહું ને શું નહિ ની મૂંઝવણ હતી,
છતાં કહ્યું, મારા ભોળા ભગવાન.

બે હજાર ને પંદરમાં હું છપ્પને પહોંચી,
કાનાને એસ. એમ. એસ. કરવાનું શીખી,
શું લખું ને શું નહિ ની મૂંઝવણ થઇ,
મેં લખ્યું, મારે ઘેરે આવરે કાના
પનીર, યોગટ ને બટર ખાવા...

મારી જિંદગીની સફર માં મારો ભગવાન,
પ્રાણનાથ મટીને દીકરો થઇ ગયો.

(પંકજદાંડી)

Monday, November 9, 2015

મોદીનું ઇન્ડિયા

મોદીનું ઇન્ડિયા

સ્કુલ અને કોલેજ રંગીન છે, ક્રિકેટ સંગીન છે,
દવાખાના હજુય ગમગીન છે, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
જ્યાં જુઓ ત્યાં ઇલુ ઇલુ, ક્યાંક ટપકું ટીલું,
સરકારી કામ હજુય ઢીલું, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ઓહ્મ ક્યાંક છુંદણે છુંદાણો, ને ટેટુ કહેવાણો,
કપિલદેવ ખોવાણો ને કપિલ શર્મા મંડાણો,
હા રે હા અચ્છે દિન માણો, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ધાંધલ થાય છે, ધમાલ થાય છે,સાધુ ને સાધ્વી કૈંક બોલે છે,
કોઈક એવોર્ડ પરત કરે છે, ટી. વી. ચેનલો સમાચાર ભડકાવે છે,
હાર્દિક પટેલ નો હુંકાર સંભળાય છે, છોટા રાજનની ઘર વાપસી થાય છે.
હા રે હા અચ્છે દિન માણો, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ક્યારેક દાળ ખોવાય તો ક્યારેક કાંદો,
ભાઈ મોદી સરકાર માં પણ થોડો વાંધો.
કૃષ્ણ ને યાદવો નો'તા ગાંઠ્યા ને ગાંધીને ભારતીયો,
મોદીને ભાજપીઓ, સાધુઓ ને સંઘો
પણ અનોખો ગુજરાતી છે,
સોનિયાનું, મુલાયમ નું
ભાઈ તો મોદીનું ઇન્ડિયા છે.
(પંકજદાંડી)


દેખ તમાશા બીજલી કા

 દેખ તમાશા બીજલી કા

ઘરમેં ભી બીજલી, સ્કુલ મેં ભી બીજલી, ખેલ રચાયા બીજલીકા
રોડપેભી બીજલી, જોબપે ભી બીજલી દેખ તમાશા બીજલી કા

હીટરભી બીજલી, એરકંડીશન બીજલી,
સ્ટવ ભી બીજલી, ફ્રીઝ ભી બીજલી,
જીસને તુઝકો હવા ખીલાયી વો પંખા ભી બીજલીકા.

ટી.વી. મેં બીજલી, રેડિયો મેં બીજલી,
ફોન મેં બીજલી, કમ્પ્યુટર મેં બીજલી,
જીસને તુઝે બાત કરાયી, વો મોબાઈલ બીજલીકા

કાર મેં ભી બીજલી, બાઈક મેં ભી બીજલી,
ટ્રેન મેં બીજલી, મેટ્રો મેં બીજલી
આકાશ ઉડેગા પ્લેન તભી ભી યુઝ  હોગા બીજલી કા

પ્યાર મેં બીજલી, નફરત મેં બીજલી,
સારવાર મેં બીજલી, સજા મેં બીજલી,
કરને ચલા તું પ્રાણ ત્યાગને તભીભી ખંભા બીજલીકા

મંદિર મેં બીજલી, મસ્જીદ મેં બીજલી,
સબ ચર્ચ દેરાસર મેં બીજલી,
જિસને તુઝકો ભજન સુનાયા વો માઈક ભી બીજલીકા

જીતે ભી બીજલી, મરતે ભી બીજલી, દેખ તમાશા બીજલી કા
ક્યા જીવન ક્યા મરણ મનવા, ખેલ રચાયા બીજલીકા


(પંકજદાંડી)

Friday, November 6, 2015

યા કાન્હા


માંગ મેરી સારી
ગીતો મેં લીખકે લાયા હું,
કયું માંગું મૈં
તુમ  ખુદ હી સમઝ લો
યા કાન્હા ....., કાન્હા ..કાન્હા... કાન્હા... મેરે કાન્હા....
મુશ્કીલેં મુશ્કીલેં ......
તકલીફેં, તકલીફેં......
નૈયા હમારી  સાગર પાર  કરા  દો.
પ્યાસ લે કે આયા હું
, વો પ્યાસ મેરી છીપા દો.
સાવન કી બારીશ મેં
ભીગ કે ભી નિકલ આયા
યા કાન્હા ....., કાન્હા ..કાન્હા... કાન્હા... મેરે કાન્હા....


(પંકજદાંડી)