Friday, June 26, 2015

આપ કી રીંગટોન ને ભેજા પ્યારકા સંદેશ મુઝે

આપ કી રીંગટોન ને ભેજા પ્યારકા સંદેશ મુઝે
દિલ કી યે ધડકન ઠહર ગઈ, મિલ ગયા મિસકોલ મુઝે...

જી હમેં મજુર હૈ, આપકા યે  કોન્ટરાક્ટ
કર રહી હું પે અભીભી, આપકી એક હગ કા,
હંસકે અપની કંપની મેં કર લિયા શામિલ મુઝે

આપકી રીંગટોન હું મૈ, ઔર મેરી રીંગટોન આપ હૈ,
ક્યોં મેં પાપાસે ડરું, મેરા આકા આપ હૈ,
કોઈ મમ્મીસે  કહ દે, મિલ ગયા દામાદ મુઝે

છા ગયી દિલ પર મેરે, આપકી ફોટો કોપીયાં,
હર તરફ જલને લગી, બંધ થી જો બત્તીયાં,
દો જહાં કી આજ ખુશીયાં, હો ગયી હાસિલ મુઝે
(પંકજદાંડી)


Friday, June 19, 2015

આપકા રીકવેસ્ટ મિલા

આપકા રીકવેસ્ટ મિલા, આપકા શુક્રિયા,
આપકો એડ હમને  કિયા, શુક્રિયા, શુક્રિયા.
દોસ્ત કો યાદ કરના હી કાફી નહિ,
દોસ્ત કી ભૂલ કબુલ --માફી નહિ.
યદી ભૂલ જાયેંગે  હમ,  ફિર યાદ કરના સનમ,
યુ કટા ફેસબુક બિન, એક છોટાસા દિન.
બસ ફસાના કોઈ, એક બહાના કોઈ,
લીખ કે કોમેન્ટ મેં લીખ દિયા શુક્રિયા શુક્રિયા.
આપ લિખતે હૈ આપકો ફુરસત નહિ,
છોડીયે બહાના કાફી નહિ.
હમકો થા ઇન્તજાર, દિલ રહા બેકરાર,
શામ તક હમ રહે, એકાઉન્ટ દેખતે.
થક ગયી જબ નજર, તબ મિલી ખબર,
આપ થે ઘરપે નહીં, કામ થા બાહર કહીં.
પર હમેં  ગમ નહીં, યે ભી કુછ કમ નહીં,
ચેટ કે બદલે મેસેજ મિલા, શુક્રિયા, શુક્રિયા.


(પંકજદાંડી )

Friday, June 12, 2015

ગાર્ડા કોલેજની ઓર


ગાર્ડા કોલેજની ઓર


ગાર્ડા કોલેજની ઓર ભણવા ગ્યા'તાં ભણવા
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ગાયાં ફિલમના ગીત, ભણવા ગ્યા'તાં ભણવા,  
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.

ટી શર્ટ, જીન્સ છે ફાંકડું ને પર્સ મખમલી,
સ્વીચ ઓફ મારો સેલફોન તોયે વાગે રીંગટોન કોની ?
ક્લાસમાં ગાજે સીટીના શોર,
ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ગાર્ડા કોલેજની ઓર ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.

વધી વધી જાય મારા હૃદયાના ધબકાર,
સઘળી નજરો મારા પર, જાણે જગત બન્યું પડકાર.
છાનો નથી રે મારો વહાલ…
ભણવા ગ્યા'તાં ભણવા
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.

ગુલ્લી મારી ભાગું હું મુવી જોઉં કોઈવાર,
કેન્ટીન બેસી ચાની ચૂસકી મારું  દશબાર
નો'તો ભણવામાં મને રસ
ભણવા ગ્યા'તાં ભણવા
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ 
    

(પંકજદાંડી)

Friday, June 5, 2015

ચેટીંગથી લઈશું કામ

ચેટીંગથી લઈશું કામ

ચેટીંગથી લઈશું કામ, કોલ હવે કરવા નથી,
રૂપાળું છે તારું નામ, મોં થી હવે બોલવું નથી.
ચેટીંગથી લઈશું કામ.

યૌવનમાં એક કર્યું ‘તું ગાંડપણ
કેવું ખોયું ઇનામ કોઈને હવે કહેવું નથી
ચેટીંગથી લઈશું કામ હવે કોલ કરવા નથી.

પૂછો ના ખેલ, સસ્તો કે મોંઘો મિત્રો
ચૂકવી દીધા છે એના દંડ, હવે બોલવું નથી
ચેટીંગથી લઈશું કામ હવે કોલ કરવા નથી.

ઓહ ગોડ ! હવે પારકી થઇ ગઈ,
‘કાશ મારી થઇ હોત !’ એવું હવે કહેવું  નથી
ચેટીંગથી લઈશું કામ હવે કોલ કરવા નથી
રૂપાળું છે તારું નામ હવે મોં થી બોલવું નથી.


(પંકજદાંડી)