Saturday, May 21, 2016

શ્રીમતિ કૈસી હૈ પહેલી હાયે

શ્રીમતિ કૈસી હૈ પહેલી હાયે
કભીતો હસાયે, કભી રુલાયે

કભી નયી સાડી લે કે આયે
પીછે પીછે બીલ ભી દિખાયે
એક દિન બીવીકી શોપિંગ
હો જાયે સેલરીસે આગે કહાં

જિન્હોને કરાયી મેરી શાદી
સુનો મેરી લાઈફ કી બરબાદી
અબ તો રહી સિર્ફ ખામોશી,
યુ ચલા જાતા અકેલા કહાં


(પંકજદાંડી )

તું ત્યાં છે

તું ત્યાં છે અને હું અહીં છું,
દૂર છીએ પણ દિલમાં છીએ.

દિલની વાત અહીં લખતા રહીશું,
સોસીયલ મીડિયાને સહારે મળતા રહીશું.

આમ તો શક્ય નથી પણ,
વાઈ ફાઈ વિના પણ ટચમાં રહીશું.

જાણું છું તું રોજ ફેસબુક નથી ખોલતી,
પણ વોટ્સ એપ ના સહારે  મળતા રહીશું.

ભલે આપણી રૂબરૂ વાત નથી થતી ,
પણ તારી યાદ વિના મારી સવાર નથી થતી.


(પંકજદાંડી )

મારા ધ્યાનમાં


તું આવી હતી મારા ધ્યાનમાં, 
ઉઘડતી સ્કુલની સવારમાં,
હજુ તો માંડ ખુશ થયો મનમાં,
 ને વાત વહી ગઈ સમાજમાં !
જાણું છું વીતી ગઈ વેળા,
હવે પાછી નથી આવવાની,
પણ યાદ કહે છે, હું 
તમારો છેડો નથી છોડવાની.
હું શું કરું, જયારે મારો કંઠ 
જરાય ખુલ્યો નો'તો.
હવે દિલ કહે છે, હું
તમને કદી માફ નથી કરવાનું.
તું મળી પછી, બન્યું કંઈ એવું,  
મળી ગયું મને એકફૂલ’ નવું.
તને હશે શું લેવું ને દેવું
તેં ગોતી લીધું કંઈનવીન’ એવું.


(પંકજદાંડી)

ઉંચી હૈ મટકી



ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ.......(2)

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા
તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)
ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ

કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ
તેરે ઘરમે કુદકે આઉંગા મૈં
સો ખિડકી તોડકે ભી આઉંગા મૈં

તું મેરા લવ હૈ આના પડેગા, 
તુજે થોડા રિસ્ક તો ઉઠાના પડેગા

દેખતી માં હૈ, પીછે બલરામ હૈ,
પાગલ દિલ હૈ બડી મુશ્કિલ હૈ
ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા 
તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)

ઉંચી હૈ મટકી, દોસ્ત મેરે કમ હૈ
કૈસે મૈં ફોડું, બડી મુશ્કિલ હૈ
તું આગે આગે મૈં પીછે પીછે,
સુબહ ઔર શામ તું મુજકો ખીંચે

કહાં જા રહા હૈ બંસી કો લેકે,  
ગોપી કી હંસી કો સસ્તે મેં લેકે

ઉતની હૈ દૂર તું, જીતની કરીબ હૈ
મખ્ખન ખીલાતી, લડકી અજીબ હૈ
મથુરા બંધ હૈ, નાવ નહીં ચલતી
કૈસે મૈં આઉં, બડી મુશ્કિલ હૈ

આજા આજા આજા દોસ્ત સારે લેકે આજા 
તેરી યાદ સતાયે નંદલાલા અબ તો આજા..(2)

(પંકજદાંડી)