તું ત્યાં છે અને હું અહીં છું,
દૂર છીએ પણ દિલમાં છીએ.
દિલની વાત અહીં લખતા રહીશું,
સોસીયલ મીડિયાને સહારે મળતા રહીશું.
આમ તો શક્ય નથી પણ,
વાઈ ફાઈ વિના પણ ટચમાં રહીશું.
જાણું છું તું રોજ ફેસબુક નથી ખોલતી,
પણ વોટ્સ એપ ના સહારે મળતા રહીશું.
ભલે આપણી રૂબરૂ વાત નથી થતી ,
પણ તારી યાદ વિના મારી સવાર નથી થતી.
(પંકજદાંડી )
No comments:
Post a Comment