પૂનમના પૂર્ણ ચંદ્રની આ
રાત નથી,
આ તો આથમતા સૂરજની સાંજ
છે.
પંકજને કવિતા લખવાની આ સમજ
નથી,
આ તો દોસ્તોના દિલમાં
સમાવાની રમત છે.
દરિયા કિનારે કોઈના
ફરવાની માહિતી નથી,
આ તો પૃથ્વી જ ફરી તેની સાબિતી છે.
ભાઈ, સમજ્યા મેં કંઈ વાત માંડી છે?
તો આ દેખાય એ બીચ દાંડી
છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment