ધીમે ધીમે મિત્રો ગયા ને થયા
બાંકડા ખાલી,
ઓલ્ડ મેનની જીવનરેખા The
end તરફ ચાલી.
રોજ વાંચું છું ‘ગુજરાતમિત્ર’માં વસમી વિદાયનું પાનું ,
જરૂર એક ‘દિ હશે આ જ જગ્યાએ નામ મારું પોતાનું.
મિત્ર વિરહના અસહ્ય દર્દનું એક
માત્ર ભક્ષક,
મજબૂત મનોબળ છે સાચેજ
જીવન રક્ષક.
(પંકજદાંડી)
No comments:
Post a Comment