હાથમાં પથ્થર લઈને પ્રસરી ગયો છે આતંક.
ટ્રેનો, બસો અને
વાહનોમાં સળગતો આતંક.
જાહેર મિલકતને ક્ષતિ પહોંચાડતો આતંક.
કોમી ભાઈચારાને ખતમ કરતો આતંક.
દેશ વિરોધી તત્વોનો લુખ્ખો આતંક.
પોલીસની પણ હત્યા કરતો આતંક.
રસ્તા રોકાતો અને તોફાન કરતો આતંક.
રાજકીય પક્ષોના ઈશારે નાચતો આતંક.
(પંકજદાંડી)
No comments:
Post a Comment