Friday, February 26, 2016

એક કોલેજ ગર્લના હાથમાં આઈફોન છે,

એક કોલેજ ગર્લના હાથમાં આઈફોન  છે,

નંબર જાણવા કોલેજીયનો ટળવળે છે,

લઇ કોણે દીધો હશે આઈફોન  આ છોકરીને ?

એ બાબતે  શરતો લગાવાય રહી છે.

એકટીવા પર જાય તો જુવાનીયા એક્ટીવ થઇ જાય,

બસમાં જાય તો પેસેન્જરો બહેકાય જાય

ગંધ આવી ગઈ આ છોકરીને જ્યારથી

બની ગઈ એ પણ સુપર સ્માર્ટ ત્યારથી.

એડ કરી છે ‘એપ’એના  આઈ ફોન માં

તરત દેખાશો તમે  લાઇવ ટેલીકાસ્ટમાં 

આજે એ છોકરી બિન્દાસ ફરે છે સ્કુટી પર,

પણ હજુય જાનકુરબાન છે એની બ્યુટી પર .


(પંકજદાંડી)

No comments:

Post a Comment