ઉમર હતી મારી ને કરી’તી ગલતી થી મિસ્ટેક,
ડ્રાયવરે જયારે મારી’તી જોરદાર બ્રેક.
કામ કરી ગઈ અકસ્માત એક ટ્રીક,
પકડયો એનો હાથ એકદમ ફીટ.
નો'તા મસલ્સ ફુલાવ્યા,
નો'તી બોડી બનાવી,
મારા શ્યામ ગાલો પર,
હજામત કરાવી.
બંદા થઇ ગયા શરુ,
વિના કોઈ પણ ગુરુ.
લગાડ ના બૂરું,
જીવન હવે પૂરું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment