મારી કવિતા આપણા સંબંધોની વાત છે
મારી હિડન લવસ્ટોરીની ફરિયાદ છે
ક્યારેક રડેલી આંખ અને મૂંઝાયેલા દિલની,
તો ક્યારેક હસેલા હોઠ અને
ખુશખુશાલ ચહેરાની વાત છે.
તને ટોરોન્ટોમાં ટાઈમ મળે ત્યારે
મારી કવિતા ફરી ફરીને વાંચી લેજે,
મોન્ટ્રિઅલના પંકજના અધૂરા અરમાનને
તારો ‘ઈન્ડો-કેનેડિયન’ ઓપ આપી દેજે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment