કિતાબ રાધાના દિલની કોરી
હતી,
'સાઈન' કૃષ્ણે તેમાં કરી
હતી.
છાશમાં નીતરી તેની લાગણી
હતી,
એ રાધાના દિલની કહાણી હતી.
માખણ ચોરી જેને સતાવી હતી,
અરે એજ એની દીવાની હતી.
આઠ આઠ તેને પટરાણી હતી.
અને સોળસો કન્યા મુક્ત
હતી.
વિરહની વેદના એની ભારે
હતી,
તોયે દિલમાં રાધા ‘સંયુક્ત’
હતી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment