લખાણ જરા મોડું સમજાય
મેં જોયું છે ક્યારેક એવું પણ થાય છે,
મારી રચના તને જરા મોડી સમજાય છે.
શું કામ તું ફરિયાદ કરે છે ?
પંકજ તને ફરી ફરીને યાદ કરે છે.
અરે !
જરા ધ્યાનથી વાંચ,
હવે તો આપણા દોસ્તોને ય સમજાય છે.
મારી દરેક રચના તારે માટે જ તો હોય છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment