તારા
ટોરોન્ટો શહેરનો નિરાળો અંદાજ છે,
લોન્ગ ડ્રાઇવ
કર્યા પછી જ પહોંચાય છે.
બોલ આવું
કેવી રીતે તારા શહેરમાં ?
દિવસ અડધો ડ્રાઇવ
કરીને થાકી જવાય છે.
જીવન આખું
જીવ્યો તારા અભાવમાં
મારી આંખમાં
તારી રાહ જોવાય છે.
સાચું કહું
છું, ચાલ તું જ મોન્ટ્રિઅલ આવ
તારું નામ
બોલતાં અવાજ બદલાય જાય છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment