મને જીવન હવે જરા જુદું લાગે છે,
તારી લાઈક મળે એ જ ગીત લાગે છે.
મારુ કામ તો છે બસ લખતા રહેવાનું,
તારી લાઈક જ હવે લાઈફ લાગે છે.
હાલ મૂલવું છું આપણા ભૂતકાળને
તને હારી ગયા પછી પણ વિજય લાગે છે.
દુઃખથી ડર્યો નથી ને મસ્તીમાં રહ્યો છું,
તારી એક કોમેન્ટ બીજું ગીત લખે છે.
ખબર નથી કેટલું જીવીશ,
રસભર્યું,
પણ હવે જુના ઝખ્મોની પ્રીત લાગે છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment