જોઈ લે તું તારા હૃદયના દર્પણમાં
તરત આવી જશે બધુંય સમજણમાં
સમય લાગશે મારાં ગીતો સમજવામાં
તને તું દેખાઈશ અનોખા સગપણમાં.
થોડુંક જો મોન્ટ્રિઅલમાં, થોડુંક ટોરોન્ટોમાં
પાછળ જો ઇન્ડિયામાં અને હવે કેનેડામાં
કર સરવાળો,
બાદબાકી ને ગુણાકાર,
કવિતામાં દેખાશે તને તારોજ આકાર.
(પંકજદાંડી)
No comments:
Post a Comment