ઉપેક્ષા નથી ક્યારેય પણ તારી કરી છે.
તારી મજબુરીની
ય ઈજ્જત કરી છે.
હતી
સ્કૂલમાં તારી સોબત કરી છે.
હવે ઘડપણ માં ફરી દોસ્તી કરી છે.
છુપાવતો નથી હું મારા પ્રેમને બધાથી,
ગીતોમાં આલેખું છું એને અલગ નશાથી.
મેં તો અનેક ગીતો પોષ્ટ કર્યા છે ફેસબુકમાં
પણ શું કામ તું સઘળાં સેવ કરે છે નોટબુકમાં ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment