કરું છું યાદ સ્કૂલના એ કરમની,
ઈશારે કરી‘તી વાત દિલના દરદની.
ભાગતાં ભાગતાં લગાડેલી કોણી
તારી સખીને વાગી ગઈ,
એ વાતને અફવાની હવા લાગી ગઈ.
પછી તો તું જબરું રિસાય ગઈ,
ને ઉતાવળે ટોરોન્ટોમાં ફસાઈ ગઈ.
આજે અચાનક શોપિંગ મોલમાં દેખાય ગઈ
ને ભુલાય ગયેલી દરેક વાત યાદ આવી ગઈ.
(પંકજદાંડી)
nice
ReplyDelete