રિટર્ન થઇ ગયો
ઈન્ડિયાથી રિટર્ન થઇ ગયો,
બા ને મળીને ધન્ય થઇ ગયો.
રંજનને જોઈ પછી જ્યોતિને
જડી ગયો,
કૃષિમિત્રો મળ્યા પણ નલિન
રહી ગયો.
‘ઈલેક્શન’ અને 'ઓખી' ના ચક્કરમાં ચડી ગયો,
ભાજપ અને કોંગ્રેસમાં
વિભાજીત થઇ ગયો.
કોઈ કહે છે વિકાસ ગાંડો
થઇ ગયો,
અરે ! મારા સ્વપ્નના
ગુજરાતને વાંધો થઇ ગયો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment