અઘરા નો'તા તારી ચંચળ આંખના ઈશારા,
પણ નાદાન હતા અમે એને સમજનારા.
સ્વીટ સિક્સટીનમાં તમે ઘણા સમજદાર હતા,
ને સોળમા વરસે અમે છોકરાઓ નાસમજ હતા.
જયારે હું જીવી રહ્યો હતો કોલેજ લાઈફ,
ત્યારે તું બની ચુકી હતી કોકની વાઈફ.
વાંચી આજે પત્રિકા
તારી દીકરીના લગનની,
ને હું ઉભો છું લાઈનમાં ગાર્ડરીના એડમિશનની.
(પંકજદાંડી)
No comments:
Post a Comment