કડકડતા
ઠંડા વિન્ટરની બર્ફીલી ઇવીનીંગમાં,
મોન્ટ્રિઅલના
ફ્રોઝન થયેલા વોક-વે પર,
વિન્ટર
શૂઝ અને જેકેટમાં સજ્જ,
હળવેથી
ચાલતી કોઈ બ્યુટીકવીન,
મરક
મરક સ્માઈલ સાથે,
ખીસામાંથી
પોતાનો હાથ કાઢી,
કોઈ
અજાણ્યા વૃદ્ધના હાથમાં પરોવી,
તેને
રોડ ક્રોસ કરાવી આપે,
તે જિન્દાદિલીનું
નામ રાધા છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment