અમે મોન્ટ્રીઅલના રહેવાસી
Friday, November 4, 2016
દાદા આજે શું લાવ્યા
મોડી રાતે ઘરે રિટર્ન થાઉં છું
,
ડોર મારુ જાતે જ ઉઘાડું છું.
ક્યારેક જાગતી હોય છે આર્યા
,
પૂછે
'
દાદા આજે શું લાવ્યા
?'
હોઉં છું તો થાકી ને ઠૂસ
,
પણ એના સવાલ થી થઇ જાઉં છું ખુશ
.
(
પંકજદાંડી)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment