એઈ..... રુકિમણી, ને જાંબુવતી,
સાંભળો સત્યભામા ને કાલિન્દી .
તમે મને ફેસબુકમાં અનફ્રેન્ડ કરી,
વોટ્સ એપ માં બ્લોક કરી.
કાનજી નું
ઈ
મેલ બદલ્યું,
ને બદલ્યો એનો મોબાઈલ.
પણ તમારા 'એમને' પૂછતાં કેમ નથી ?
એના
હૃદયમાં તો મને બ્લોક કરવાનું
ઓપ્શન જ નથી. !!!!
(પંકજદાંડી)
No comments:
Post a Comment