Friday, November 4, 2016

આપણો સબંધ કેમ છે ખાસ


દોસ્તો પણ જાણે છે આપણો સબંધ કેમ છે ખાસ,
દૂર રહીએ એકમેકથી છતાં છીએ પાસ.
દોસ્તીના સિગ્નલ એટલા સ્ટ્રોંગ છે ડિયર,
કરીએ છીએ નશો, પીધા વિના બિયર.
આથીજ તો, મારી પોષ્ટ વાંચીને.....
દર્દ તને ત્યાં ટોરોન્ટો માં થાય છે
ને તેનો અહેસાસ મને અહીં મોન્ટ્રીઅલમાં .

(પંકજદાંડી)

No comments:

Post a Comment