Friday, November 4, 2016

લાલ, પીળી ને લીલી ધજા

લાલ, પીળી ને લીલી ધજા ફરકતી રહે છે,
શેતાન બાબાઓ મરકતા રહે છે.
આશ્રમોમાં ગોરખધંધા થતા રહે છે .
રોજ રોજ નવાં કારસ્તાન કરાતાં રહે છે,
શ્રદ્ધા પર અંધશ્રદ્ધા હાવી થઇ જાય છે,
ખમ્મા કરો બાપલા.....
                                                     હવે તો ખુદ ભગવાન પણ શરમાય જાય છે.

No comments:

Post a Comment