આંખ છે પાણી પાણી
નથી કોઈ સગપણ તો યે મૈત્રી એવી કેળવી છે,
રોજ સવારે ફેસબુકના માધ્યમથી બંને મળે છે.
મિલન એમનું કોઈને ખુંચતું હજુ સુધી નથી,
કારણ બીજા પાત્રનું સરનામું જ જડતું નથી.
કવિતાના ભેદી શબ્દોમાં છુપી કહાણી છે સમાણી,
વોટ્સએપ પર તરસ છે, ને આંખ છે પાણી પાણી.
સોસીયલ મીડિયા પર ફરિયાદ બસ એક જ છે,
સિક્સટી પછી પણ પંકજ કવિતા લખે કોને માટે છે?
(પંકજદાંડી)
No comments:
Post a Comment