આઈફોન અપાવી મને
આઈફોન અપાવી મને ભાવિના ભરથાર
તેં ઘેલી કરી,
મિસકોલ હું મારવા
લાગી જ તમને ઘેલા ગણી
ખાલી પર્સમાં ડોલર
મૂકી
શોપિંગમાં મને મહાલતી કરી……
ભાવિના ભરથાર (2) તેં
ઘેલી કરી.
હું પહેરતી પંઝાબી
ડ્રેસ ને
સ્કર્ટ-ટોપ-જીન્સ
માં ફરતી કરી…… ભાવિના ભરથાર (2) તેં
ઘેલી કરી.
સેલ તે ફોનના સાતે ફીચર
અપલોડ મને દીધારે કરી …… ભાવિના ભરથાર (2) તેં
ઘેલી કરી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment