સ્કૂલ-કોલેજથી
લઇ આજ સુધી
કમળા પ્રકાશથી લઇ કમીલ રોબર્ટ સુધી,
ઘણા
મિત્રો આવ્યા, અને ગયા,
સાચા ચવાયા ને દિલમાં રહ્યા.
ખોટા ખોવાયા, આડા અટવાયા,
કોક
કપાયા ને ભૂંડા ભૂલાયા.
એક
કડી અહીં ખૂટતી દેખાય,
થેંક
ગોડ, આજે એ ‘માય બેસ્ટ ફ્રેન્ડ’ ગણાય.
(પંકજદાંડી)
No comments:
Post a Comment