છોડને છોકરા કૃષ્ણ કોલેજીયા
કોલેજ વિના નોલેજ કેમ થાશે ?
કેમ્પસ માં છોકરા ટોળે મળ્યા
આપણો જી.એસ.કોણ થાશે ?
કેન્ટીનમાં ફાફડા,
તીખાં તીખાં ભજિયાં,
ચા અને ચટણી કોણ લેશે ?
ક્રષ્ણ મારો કાળીયો,
રાધા સંગ નાચીયો
મીરાં નો હાથ તે કોણ ઝાલશે ?
જમાનાના તીરે પીકનીક મનાવતાં
મધુરી
શી મોરલી કોણ વાહશે ?
પૂછે પંકજ તુજ ગુણ ગાઈને,
ફેસબુકે પોષ્ટ તે કોણ કરશે ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment