જયંતિ બાલુ
પ્રો. જે.બી.
પટેલ,
સ્ટેટીસ્ટીક્સના ઉત્તમ શિક્ષક,
એન. એ. યુ. ના સર્વ સ્ટુડન્ટ છે એમના ચાહક.
તલાવચોરા
ગામથી આવેલું જયંતિ પટેલ નામ,
ઓળખે એને
મિત્રો ને વિદ્યાર્થી આલમ તમામ.
આજે છે એ દોસ્તની
પ્રવૃત્તિનો આખરી દિન,
આવતી કાલથી
તે હશે પદ અને પ્રવૃત્તિ બિન.
યુનિવર્સીટીના
સહપાઠીઓ અમે છીએ જ્યાં જયાં,
અભિનંદન
અને શુભેચ્છા સંદેશ વહાવીએ ત્યાં ત્યાં.
નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ એટલે મોજ, મઝા ને શાંતિ
બની રહે જયંતી
તારી નિવૃત્તિ પણ વિજયવંતી,
(પંકજદાંડી)
No comments:
Post a Comment