Sunday, May 24, 2026

એક સંબંધ એવો પણ હોય

 

એક સંબંધ એવો પણ હોય

એક સંબંધ એવો પણ હોય,

જ્યાં સાહેબ શબ્દનો અંતરાય ન હોય.

જ્યાં સ્નેહની સુગંધ હોય, મૈત્રીની મહેંક હોય.

લંચ બોક્સની મીઠાશ ને ભાવની ભીનાશ હોય.

જ્યાં સુરેશ, સુબોધ સહિતની યાદો હોય,

જ્યાં ડાર્લિંગના ભોળપણાની વાતો હોય.

જ્યાં સુરતી આર્ટિકલનો પ્રતિબંધ ન હોય,

વળી વઘઇની વાતોનો નિબંધ લખાય.

એ કોનો સબંધ વિચારવાણી જરૂર જ  ન હોય,

ભાઈ, એ તો પંકજ અને ઝેડ.પી.નો જ હોય.

(પંકજદાંડી)

No comments:

Post a Comment