Saturday, November 30, 2019

આપના અઢાર છે


આપના અઢાર છે

મેં કહ્યું; આ જગતમાં ભૂંડા વિચાર વાળા,
નર, નારી ને નાન્યતર અનેક છે.
નગીનભાઈની નજર વાંકી, જીવણભાઇની જીભ,
બબીતાની બુદ્ધિ ટૂંકી, ને સમજુબેન નાસમજ છે.
એમ.એલ.. અભણ ને અધિકારી લાંચિયા,
રામજીભાઈના રાજકારણમાં ભ્રષ્ટાચાર ભરપૂર છે.
જાણીને જાણકાર બોલ્યા, ખમ્મા પંકજ વીરા
અન્યના તો એક અવગુણ, આપના અઢાર છે.
(પંકજદાંડી)

No comments:

Post a Comment