Saturday, November 30, 2019

ઇન્ડિયાની યાદો


ઇન્ડિયાની યાદો

મોન્ટ્રિઅલમાં જિંદગી ઝડપથી સરકી રહી છે
ઇન્ડિયાની યાદો 'જીવનસ્મૃતિ' બની  રહી છે.
સ્કૂલ, કોલેજ, બેન્ક, દાંડી, નવસારી  ને સામાપુર,  
બાળપણ, યુવાની, કમાલ, ધમાલ ને છોટાઉદેપુર
શાહ, પટેલ, પરમાર, પંડયા, ગોલ એન્ડ ગ્રુપ,
ડાર્લિંગ, દિવાળી, ભૂરી, મોદી, દવે, સુરમા, સન્મુખ.
જયંતિ, નલીન, મોટા, મલેક  ને પાટીલ સાહેબ,
અવુ, એડીટી, દેસાઈ,જોષી ને રામન સાહેબ.
ક્યારેક કોઈની યાદ અચાનક રડાવી જાય છે.
ને ક્યારેક એ જ યાદ જિંદગી જીવાડી જાય છે.
(પંકજદાંડી)

No comments:

Post a Comment