Saturday, November 30, 2019

અમર ઇતિહાસે મારુ ગામડું


અમર ઇતિહાસે મારુ ગામડું

હવે ટ્રાફિક છે જામ જ્યાં રોજના રે
થઇ ગયું અમર ઇતિહાસે મારું ગામડું.
દરિયાનાં ખારાં ખારાં નીર રે થઇ ગયું  ....
સોહામણો સુંદર એનો બીચ રે થઇ ગયું  ....
દાંડીકર વસ્યાં પાંચે ખંડમાં રે થઇ ગયું ...
મંદિર પર ધજા લહેરાય રે થઇ ગયું ...
મા હજાણીની કૃપા વરતાય રે થઇ ગયું ...
રવિવારી હાટ હવે ગામમાં રે થઇ ગયું ...
સત્યાગ્રહ સ્મારકનું ઘેલું રે થઇ ગયું  ....
મોદી-ગાંધીનો જયજયકાર રે થઇ ગયું ....

(પંકજદાંડી)

No comments:

Post a Comment