ખુશખુશાલ જીવન
થઇ રહ્યો છે હળવે
હળવે સૂર્ય અસ્ત,
ને કિનારે કપલ છે રોમાન્સમાં મસ્ત.
આ બ્યુટીફૂલ કન્યાનાં કપડાં છે ઘણાં શોર્ટ
ને ઇશ્ક મિજાજી ભાઈનું ગુમ થયું છે શર્ટ
એક હાથમાં ડિયર
અને બીજામાં બિયર,
મદામનું નથી
સાસરું કે નથી પિયર.
નથી રાખતી જુઠા
આદર્શ કે દંભી મન,
તો યે જીવી રહી
છે ખુશખુશાલ જીવન.
(પંકજદાંડી)
No comments:
Post a Comment