Saturday, November 30, 2019

નરબંકા સૈનિકો


નરબંકા સૈનિકો

એન્ટી સેટેલાઇટ ટેસ્ટ કરીને ભારતીયો ખુશખુશાલ લાગે,
પણ શહીદો, ઘર તમારું તમ વગર સાવ ખાલીખમ લાગે.
પૃથ્વી, અગ્નિ, આકાશ, બ્રહ્મોસ, બારાક ને નાગ મિસાઈલ
વજ્ર તોપ વાળા મારા નરબંકા સૈનિકોનો દુશ્મનને ડર લાગે.
હજુય પુરાણા મિરાજ, મિગ, જેગુઆર ને સુખોય વડે,
ભારતીય વાયુસેના હિંમતથી લડે.
અપાવી દો એમને એફ 16, રાપ્ટર, રફાલ ને યુરોફાઈટર,
જુઓ કેવા દુશ્મનના દાંત ખાટા કરી નાખે.
(પંકજદાંડી)

No comments:

Post a Comment