દાદાના દિલની ધડકન
વ્હાલાં બાળકો મારા બાગનાં પુષ્પો છો તમે,
કુટુંબ જીવનની સુગંધ અને ખુશ્બુ છો તમે.
મારા જીવન પાનખરની વસંત છો તમે,
મારી ઢળતી સંધ્યાના સુરજ છો તમે.
શીરીન-કનિષાથી અલગ ખાસ છો તમે,
પ્રશાંત- પ્રિયંકા મૂડી ને વ્યાજ
છો તમે.
દેશ કેનેડામાં અપનાપન છો તમે,
દાદાના દિલની ધડકન છો તમે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment