નથી
મારી નાયીકા ઉપર વધુ કવિતા લખું,
એવા મારી પાસે હવે શબ્દો નથી.
મને આવારો, પાગલ, દીવાનો કરી
નાખું,
એવાં રોમેન્ટિક વાક્યો નથી.
એના જુના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને રંગીન કરું,
એવા મારી પાસે રંગ નથી.
અમારા બંનેના દિલના દર્દને દર્શાવી શકું,
એવા દર્દીલા છંદ નથી.
ભગવાનને મેસેજ કર્યો બનાવ મારી નાયિકા બીજી,
ઓલીમાં હવે ઢંગ નથી,
તરત રીપ્લાય મળ્યો, સોરી મજબુર છું
સ્ટોકમાં એવાં બીજાં અંગ નથી.
પંકજ, હવે તારું કલ્લોલતું જીવન નથી
નાયીકા બદલવાની હવે તારી ઉંમર નથી.
(પંકજદાંડી)
love you
ReplyDelete