બાનો બર્થ ડે
સાત સમંદર પાર મા ભારતીનો વંશજ
છું
મોન્ટ્રિઅલ મહાનગરમાં પાર્વતીપુત્ર પંકજ છું.
હું અહીં કેનેડિયન ડોલરમાં
ગૂંચવાયેલો છું
કોઈ કેરિયર નથી છતાં તેમાં જ અટવાયેલો છું.
પણ મારી બા સાથે સબંધો જાળવવા ટેવાયેલો છું.
આથી બાને બર્થ ડે વિશ કરવા
બંધાયેલો છું.
વારંવાર આવે આ શુભદિન એવું પ્રાર્થું છું.
હેપ્પી એન્ડ હેલ્ધી લાઈફ વિશ કરું છું
(પંકજદાંડી)
happy birthday ba !
ReplyDelete