મને આઇનો દેખાડી
ગયા
મેં વાત કહી એક, તેઓ હજાર નવી શીખવી ગયા,
મારી જ નાની ભૂલ પર, મને આઇનો દેખાડી ગયા.
હું માનતો રહ્યો કે, થોડી ઘણી ભૂલ મારી પણ હોય શકે છે,
પણ સમાજની અદાલતમાં, મને જ બેવકૂફ બનાવી ગયા.
અક્કલ હતી, ઈજ્જત હતી,
આસ્થા ને આવડત પણ હતી,
છતાં બિછાવી એવી જાળ કે મને બરાબરનો ફસાવી ગયા.
ડર લાગે છે નજીકનાં નો, દૂરનાં એ તો શું બગાડયું છે?
મારા જ ઝખમ પર મીઠું
ભભરાવીને, પ્રફુલ્લિત થઇ
ગયા.
(પંકજદાંડી)
good
ReplyDelete