સ્પ્રિન્ગનું આગમન
મોન્ટ્રિઅલના વૃક્ષો પર આઇસનો જમાવડો છે
મોર્નિંગમાં લાઇટિંગ ટ્રિઝ કુદરતનો કરિશ્મો
છે.
'સ્ટીલ મોર ફ્રીઝીંગ રેઈન'નો ફોરકાસ્ટ છે
છતાંય હાઇવે પર ડ્રાયવિંગ જરા ફાસ્ટ છે.
અકસ્માત પડવું, લપસવું એ નમસ્કાર છે
ને છતાં હાડકું ન ભાંગવું એ ચમત્કાર છે.
ભાઈ વિન્ટર, હવે તું જાય એ જ સારું છે,
તારા પછી સ્પ્રિન્ગનું આગમન ન્યારું
છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment