Saturday, June 6, 2026

બંધ દાંડીના દ્વાર છે.

 

બંધ દાંડીના દ્વાર છે.

 ગામ ગયું, દોસ્તો ગયા, ગયા સાગા ને સબંધી,

બાળપણ ગયું, ઉછળકૂદ ગઈ, ગઈ મારી જુવાની

શું શું ગયું બતાવું, કેનેડિયન થઇ જવામાં,

પ્યારી ભારતીયતા ગઈ, બે ડોલર કમાવામાં. 

કોરોનાના કપરા કાળમાં વોટ્સએપનો જ આધાર છે,

ફેસબુક છે ફોનમાં પણ બંધ દાંડીના દ્વાર છે.

ખોવાનું લિસ્ટ લાબું છે કેનેડિયન થઇ જવામાં,

નવરાત દિવાળી જતાં રહેશે, બસ સ્નો ક્લીન કરવામાં. 

(પંકજદાંડી)

No comments:

Post a Comment