પેન્શન મળવા માટે
બાકી હાજર છે હજાર
પરિબળો રડવા માટે.
શોધી શોધી સુખો
ને સજાવી છે જિંદગી,
બાકી કયાં નથી
સહી અસહ્ય દરિંદગી !
ઊઠયો છું, ઉભો થયો છું આગળ વધવા
માટે,
બાકી દોસ્તો જ
મંડયા હતા તોડી પાડવા માટે.
કૂદ્યો હતો
મક્કમતાથી કેનેડા આવવા માટે,
પણ હવે આતુર છું શાંતિથી પેન્શન
મળવા માટે.
No comments:
Post a Comment