Saturday, June 6, 2026

પ્રભુજી

 

પ્રભુજી

આપની પરિવર્તન કરવાની પ્રકૃતિ મને ગમે છે પ્રભુજી,

પણ હાલની કોરોના તરકીબ નથી ગમતી પ્રભુજી.

આખી દુનિયામાં ફરી વળ્યો છે વાયરસ પ્રભુજી, 

વુહાનથી શાંઘાઈ ને બૈજીંગ ક્યારે પહોંચશે પ્રભુજી.

દુનિયા મરી રહી છે ને ચીન કમાઈ રહ્યું છે પ્રભુજી,

માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ વેચી રહ્યું છે પ્રભુજી.

એ ઝીણી ઝીણી આંખોએ દુનિયાને છેતરી છે પ્રભુજી,

હવે તો એમને તમારી લાલ આંખ દેખાડો પ્રભુજી.

(પંકજદાંડી)

No comments:

Post a Comment