Sunday, November 1, 2026

ઈશ્વર અલ્લાહ તેરો નામ

 

ઈશ્વર અલ્લાહ તેરો નામ

અમે તો રોજ ગાઈએ છીએ,

ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.

તમે પણ ક્યારેક બોલી બતાવો,

ઈશ્વર અલ્લાહ એક હી નામ, મંદિર મસ્જિદ હૈ સમાન.

પછી..

તમે જોશો અલ્લાહને અમારા સાથિયામાં,

અમે જોશું ભગવાનને તમારા તાજિયામાં.

પણ આ શક્ય નથી, કારણ કે

હિન્દુને વાંધો નથી ચાદર ચડાવવા દરગાહ પર,

પણ તમને તો ચીડ છે શબ્દ ‘ભારતમાતા’ પર.

ક્રિકેટમાં તમારે પાકિસ્તાન જીતેગા બોલવું છે.

જાહેર રસ્તા પર નમાજ પઢવું છે.

‘સર તન સે જુદા’ ના નારા લગાવવા છે.

યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવો છે.

ગઝવા-એ-હિન્દનો ટાર્ગેટ ચેઝ કરવો છે.

જો કે આમાં તમારો વાંક નથી.

વાંક તો છે, ગદ્દાર હિન્દુઓનો, જેઓ તમને સપોર્ટ કરે છે.

ગદ્દારીને જેમણે દેશપ્રેમની વ્યાખ્યામાં સમાવી છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment