આવતી કાલના ઇન્ડિયામાં
આવતી કાલના ઇન્ડિયામાં
રાજ્યો,પક્ષો,ધર્મો અને પંથો વચ્ચે સંબંધ
શત્રુતાભર્યા રહેવાની પુરેપુરી સંભાવના
દેખાય છે.
હિંસક ફોલ્ટલાઇન ઇસ્લામ અને હિન્દુત્વ
વચ્ચે હશે.
માઓવાદ, નક્ષલવાદ, આંતકવાદ, વિભાજનવાદ,
ભાષાવાદ, જાતિવાદ, કોમવાદ
વધુ વકરશે.
પાકિસ્તાન પ્રેરિત, ચીન પ્રેરિત, પશ્ચિમ
પ્રેરિત, અમેરિકા પ્રેરિત,
કોંગ્રેસ પ્રેરિત, ભાજપ પ્રેરિત, સપા
પ્રેરિત, બસપા પ્રેરિત
ટીએમસી, ડીએમકે, એઆઈડીએમકે, ઉધ્ધવ, શિંદે, પવાર પ્રેરિત
તોફાનો, દેખાવો, આંદોલનો, હુલ્લડો
હડતાલ અને બંધ વધશે.
દરેક એવું સમજે છે કે,
તેમના થકી ભારત માતાનું મુખ મલકી ઉઠશે.
પરંતુ ભારતમાતા પાસે
ચોધાર આંસુએ રડવા સિવાય, કશું ય ન બચશે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment