Sunday, September 6, 2026

પ્રીતિ ફોઈ

 

પ્રીતિ ફોઈ

બહેન તારો જીવનમાર્ગ આસાન હોય,  

ષષ્ટિમાર્ગ પર ખુશીના માઈલસ્ટોન હોય.

સુખમય ને તંદુરસ્તી ભર્યું જીવન હોય,

એવા સરસ પંકજભાઈના આશીર્વાદ હોય.

મોન્ટ્રિઅલથી ભાભી મોકલે છે દુઆઓ અમારી,

પ્રિતીબહેન, લાંબી હોય ઉંમર તમારી.

હજુ તો સાઠ પૂરાં થયાં, પાછળ પાછળ અમારી,

હોય સદીની સોગાદ ઝોળીમાં તમારી.

જન્મદિન તમારો પ્રીતિ ફોઈ, અભિનંદનના કરો સ્વીકાર,

મીઠાઈ ઓનલાઇન મંગાવવી એ પ્રિયંકા-શીરીનનો અધિકાર.

પ્રશાંત-કનિષા મોકલાવે છે ખુશીઓનો જામ,

ઝગમગતી રહે આપની હર શામ.

જન્મદિનનો શુભ પસંગ આવ્યો છે કરાડી ધામ,

આજનો આખો દિવસ તમારે નામ.

પ્રીતિ બા, હર ખુશી હો આપકી તકદીર મેં,

હર ખ્વાઈશ પુરી હો માંગને સે પહેલે મેં,

આર્યા, પ્રાયન. પ્રિષા લિખતે હૈ ફ્રેન્ચ મેં

જન્મદિન પર સિર્ફ મંઝિલ હો તકદીર મેં.

(પંકજદાંડી)

 

 

 

No comments:

Post a Comment