Friday, January 15, 2016

મતલબ જો સમજે

મતલબ જો સમજે

બડા હી ખુબસુરત ઇસ દેશ કા હર નજારા હૈ
પેસેફિક સે એટલાન્ટીક તક કરિશ્મા હી કરિશ્મા હૈ
હૈ મગર ફિર ભી કિસીકા નામ લેકર કયું પુકારું મૈં

મતલબ જો સમજે કોઈ મેરે યે ગીત કા
ઇસ ગીત મેં હૈ કોઈ જો મેરે અતીત કા

વહી ચેહરા, વહી આંખે ..()
પહની હૈ સાડી પર મિજાજ તો વહી હૈ
યાદોંકી વો બાત તો અભી હૈ
ક્યા ફાયદા,
ક્યા ફાયદા ફિર ઇસ ડ્રેસ કા
ઇસ દેશમેં હૈ કોઈ જો મેરે દેશ  કા

વો મસ્તી, વો તુફાન..()
મિલકે સ્કુલ કી બાતેં કરેંગે
ડ્રામા ઔર ડાન્સ કી  બાતેં કરેંગે ...
મિલકે હંસે,
મિલકે હંસે હમ બીચ બીચ મેં,
ઇસ ગીત મેં હૈ કોઈ જો મેરે અતીત કા


(પંકજદાંડી)

Friday, January 8, 2016

મળીશું તો દાંડીના કિનારે

 મળીશું તો દાંડીના કિનારે

હવે મળીશું તો દાંડીના કિનારે,
ધરતીના છેડાના નાનકડા ગામે.
‘સનસેટ’ સમયે આછા અજવાળે,
શરદ પૂનમે દૂધ પૌંવા સંગે .
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

માછીવાડની હોડીઓને તરતી  જોઈશું ,
દીવાદાંડી ની લાઈટ્સ ને ફરતી જોઈશું
વિજયના ઢોસા ને છનાના ભજીયાં ખાઈશું,
 ‘થમ્સ અપ’  અને ‘શેરડીનો રસ’ વહેંચીને પીશું
બસ, હવે મળીશું તો દાંડીના કિનારે.

સમુદ્ર પૂજા કરતા ઇન્ડિયન્સ જોઈશું,
કિનારો  પ્રદુષિત કરતા ઇડીયટ્સ જોઈશું
રેતીનો મહેલ બનાવતાં બાળકો જોઈશું ,
બેફીકર મહાલતાં કપલ્સ જોઈશું,
તો ચાલો, હવે જરૂર મળીશું  દાંડીના કિનારે.


(પંકજદાંડી)

Monday, January 4, 2016

ગોકુળ રૂડું ગામ

દેશમાં ગોકુળ રૂડું ગામ છે હોજી રે...
જ્યાં કાનાના હોય  રોજ રોજ રાસ..
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

માતા જશોદા જુવે વાટડી હો જી રે,
જ્યાં ગોપીઓના હોય ઝાઝા હેત કાન.
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

સરખી ગોપી રમે સાથમાં હો જી રે..
રમે છે રઢિયાળી આખી  રાત કાન,
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

નંદના લાલાની પ્રીતડી હો જી રે ...
જો જો મથુરા જાતાં  તૂટી જાશે કાન,
હો કાન, હળવે રમોને તમે રાસડા હોજી રે...

(પંકજદાંડી)


aatanki


Friday, December 18, 2015

નવસારી મારું શહેર છે

નવસારી મારું શહેર છે

નવસારી મારું શહેર છે, પરશુરામની મહેર છે

સાચેજ નવસારી નમણું શહેર છે.

નજીકમાં દાંડી છે, જેના અતિતમાં ગાંધી છે,

દરિયાની ઠંડી લહેર  છે, સાચેજ નવસારી નમણું શહેર છે.

પારસીઓનું વતન છે, હોસ્પીટલોમાં  જતન છે

દાની મોટા દિલેર છે, સાચેજ નવસારી નમણું શહેર છે.

પાંચ સાત કોલેજ છે,સારું એવું નોલેજ છે

લોકો ઠરેલ  છે,સાચેજ નવસારી નમણું શહેર છે.

શહેરની વચ્ચે તળાવ દૂધિયું છે, જમણવાર માં  ઊંધિયું છે,

પાણી લાવી નહેર  છે, સાચેજ નવસારી નમણું શહેર છે.

હુંદરાજ ના  ચણા છે, ભીખાભાઈ ના ભજીયા છે,

મામાની પેટીસ, રેવાકાકીના પેંડા ને અમીરી ખમણ છે

સાચેજ નવસારી નમણું શહેર છે.


(પંકજદાંડી)

દાંડી

દાંડી

દાંડી જેનું નામ છે એજ મારું ગામ છે.

દરિયાનો કિનારો છે, દૂર દૂર મિનારો (દીવાદાંડી) છે.

 સરસ ભાઈચારો છે, પવન જરા ખારો છે.

હજાણીબીબીની મઝાર છે,રાધા-કૃષ્ણનું મંદિર છે.

ગાંધીનું સ્મારક છે, સત્યાગ્રહનું સ્થાનક છે

દાંડી જેનું નામ છે  એજ મારું ગામ છે.

પરિસ્થિતિ અનુકુળ છે, સુંદર ગુરુકુળ છે.

મોડર્ન ગોકુળ છે, માતા અગાસીનું કુળ છે

દાંડી જેનું નામ છે  એજ મારું ગામ છે.


(પંકજદાંડી)

Tuesday, December 8, 2015

યે કનૈયા કબ મુઝે છેડેગા..

યે કનૈયા કબ મુઝે છેડેગા...

યે કનૈયા કબ મુઝે છેડેગા ????

નટખટ નટવર કબ  કંકર મારેગા ??????


કીસીને ભી રાસ ખેલા તો જલી રાધા હી રાધા

ઔર પ્યાલા છાછ કા રહ ગયા આધા હી આધા


ચલી જાઉંગી મૈ છોડકર ગોકુલ તેરા ,

યહાં રહેગા મખ્ખન, મટકા મેરા.


દેતી હું શાપ તુઝે મૈં રાધા, રહેગા પ્યાર તેરા ભી આધા.

મિલેગા કનૈયા,   આયેગા  કરકે  કિતના ભી વાદા


જરૂર રંગ લાતી હૈ હીના પથ્થર પે ઘીસ જાને કે બાદ,

મગર નહિ  લૌટેગા તેરા કનૈયા મથુરા જાને કે બાદ.