એ જ સનાતન સત્ય
છે.
આપણે સૌ મા ભારતીનાં સંતાનો છીએ,
હિન્દુસ્તાની કબીલાના ફરજંદ છીએ.
આપણને હિન્દુસ્તાનની ધરતી પર
દેશ અને સંસ્કૃતિના રક્ષણાર્થે મોકલ્યાં છે.
તેમ કરવામાં આપણે મરવાનાં નથી,
છતાં મરીશું તો પણ શહીદ કહેવાઈશું.
જે ધરતીએ આપણને જન્મ આપ્યો છે,
‘રોટી કપડા ઔર મકાન’ અપાવ્યાં છે,
તેનું ઋણ ચુકવવાની આપણી ફરજ છે.
અને એ જ સનાતન
સત્ય છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment