હું ક્યાં
પ્રભુ ! આમાં હું ક્યાં ??
જન્મ્યો ત્યારે કહેવાયું; “દેવનો દીધેલ છે.”
મરીશ ત્યારે કહેવાશે; “જેવી પ્રભુની મરજી”!
સ્કૂલ કોલેજમાં ટીચર પ્રોફેસરોએ ભણાવ્યો,
ઇન્ડિયા કેનેડાએ રૂપિયા ડોલરમાં ગણાવ્યો.
‘બજાજ કબ’ ને ‘સી.ડી.100’ માં પણ ખુશખુશાલ
રહેતો,
હવે ઇકોનોમિક ‘RAV-4’ માં પણ આનંદ
મંગલમ છે.
પંકજ ! કેટલો ઢસરડો કરીશ આ નાનકડી જિંદગીમાં ?
કેનેડા આવી ને ય શું તોપ ફોડી મીનીમમ સેલેરીમાં?
(પંકજદાંડી)
No comments:
Post a Comment