Thursday, July 2, 2026

હૅપ્પી બર્થડે તારા

 

હૅપ્પી બર્થડે તારા 

આજે સન રાઇઝ જલ્દી થયો,

ને રાઈઝ થતાં જ બ્રાઇટ થયો.

બેકયાર્ડના ઝાડ પર પંખીએ ટહુકો કર્યો, 

હું આળસ મરડીને બેડ પરથી ઉતર્યો.

મિરર બોલી ઉઠ્યો;

 આજે તો તું ખુબ ફ્રેશ લાગે છે ને પંકજ !

હાસ્તો વળી,

કોરોનટાઇન પછી દુનિયા મને બ્રાન્ડ ન્યુ લાગે છે

વળી આજે તારાનો 59મો હેપ્પી બર્થ ડે આવ્યો છે.

વિશિંગ યુ આ વેરી સ્પેશિયલ હેપ્પી બર્થડે ડિયર,

ધીસ ટાઈમ વિધાઉટ બાર્બેક્યૂ એન્ડ બિયર.

 

No comments:

Post a Comment